4

ગૌધીછના આર્વેત્વના બેટો “ભગ એશ નથી. તેમનું જવન અતે આપભોાગ બે એક અથના શબ્દ થઈ પડ્યા છે. તેએ આાપસોગની સાક્ષાત્‌ પ્રતિત્રા છે. રવીન્દ્રનાથ કુ તેએ પુરવોમાં પુરુતાતતમ, વારમાં વારતમ, દેશસેવકેમાં અમેસર દેરાસેવક છે; અને-આપસે ગમ કહીં શકોએ કે એમનાર્મા ભારતવર્વની માનવતા અધા રે.તેને પર્મોસ્ય શિખરે પહોંચી છે. મધપાળા ફુષ્યુ માખલે,

ન્ન્ક્રા સધા આપી પાસે ચાધાજ જેવા (દા _ યુરો ને શ્રીમતી ગાંધી જવા (તેરી બજિલાએ છે [૧ વ્યાં સુધી આપસે આપપષ્યુદ દર બારે 'નિસસ્ થવાની જ્સયે જરર બ. યી " ડ્રિજશાહ હતા

તા વવના લબ સરા ગ્ય ફયુરસનાં કરતાં વધાર “૬૬% જં, અને સધાક અં

તૈકતળનાં ચમ ચડા ડિ રી ક્યાંષમ

'થ્તુમાત્ર તરફ નેઈ કકે છે, _ “હ# લપ્લા લજપતરાય “* પબ

* તઓ અજન છે. જ્મ દ, ત્ર

તેરમો ન્નહાતા નથી તેમના, દમાં કમાતા * શામર નવા છે

. શ્રોનિવાસ સાસરી.

માંધીજ નિનમો કરવામાં મહાન કે, સા ખભસ. ઝરવાંમાં મહાન &ક.

દહ

શિત્તરંજન મે જા ગવા લોહીના કલમોથા ઊગરી ગયે

'છે'તેતા મરા મહાત્મા માંધીં અને તેમના

આથીગોને'છે. '* જોભાના મહમદખુલી

મરત વિસાપીઠ મંચયાળજમ [| પત્રમતી પ!સટટ વિમામ |

ઝતત્રમાજ “૪55૨ ૧વિમ્તતજ-૪-૦

ચ્રથનામ તુપકા#નડે ઝ્ષષ્્ટતન્ઝ

૦૦ -તણુણ# ૪;ગાણાઇનાજજળઇ -.૩૮ ગાઇ _તળમામરમ ગ. % # ' ! ' કાતર -. * (7: ૪-૦ ૧૦% "1-૪ ૧. સ, % ખાડ. ક. ૪ર તમાલ." 5૦ ./ - પ્રાન. _..૩.૧..“ 0.7 હ."જ ફતા, કઇ: 2 (48%*૦. :-૨૫૦--૦૪-૪ આના નણણમરનાળમાલખાણળજણતામાગાજાણઇમાઇમકાઇવાશઇ “જાલ ભસર9-૦૮-“જઇનામાઇનમનશાઈક,

' ?*'

યુ

પુણ્ય£લોક ગાંધીજી [ ગાંધીજના જીવન અને કાર્ય વિષેના લેખોને સંમ્રહ ]

શ્ર (0-1- : સંપ્રાહક અને અનુવાદક : (પ૦. | શી

ચંદ્રશકર પ્રાણશંકર શુક્લ

સોલ એજટ :

એન. એમ. ઠકર એન્ડ કંપની, પ્રિન્સેસ સ્ટ્રીટ, સુંબઈ ર્‌?

: બમકાફ્ઞક :

૩, શઉન્ડ ળિશ્ડિ'મ, સુંઅઈ ૨૦

ર૩3૧

શ્રી, ચદ્રશેકર શુક્લનાં ધતર પુસ્તકે

ઉધા૫0૭ સીતાહરણુ ( પાંચમી આશિ હેડે લાઈ પિરામીડની છાયામાં નિ

રાલી કોંપીરાઇ સંગ્રહ 6૮ 2//

: અનુવાદો :

ચીનનો અવાજ -- લૉવેઝ ડિકિન્સન (ખીજ આજત્તિ ) ધમેસસ્થાપન -- ગાંધીજ

રચનાત્મક કાર્યક્રમ -- ગાંધીજ

“રચનાત્મક કાર્યક્રમ -- રાજેન્દ્રપ્રસાદ

હિંદુ જીવનદર્શન -- રાધાકૃષ્ણુન

મહાત્મા ગાંધી -- રાધાકૃષ્ગુન

અહિંસાની તાલીમ -- ગ્રેગ

ગાંધીજને જગર્વદના -- રાધાડૃષ્ણુન ( ખીજ આજત્તિ ) ધર્મોનું મિલન -- રાધામૃષ્ણુન

ગાંધીજીના જીવનપ્રસંગ -- મીલી પોલાક

હિંદુ ધમે -- રાધામૃષ્ણુન

ગાંધીજી સાથે અઠવાડિયું -- લુઈ ફ્રીશર

વૈદતી વિચારધારા -- રાધામૃષ્મુન

ચૂપ તહીં રહેવાય -- ટૉંલસ્ટોય

યન્ત્રો સામે બળવો -- જેફસ

ખે નવલકથા --- ટૉલસ્ટૉય સ્વરાજ અને સંસ્કૃતિ -- રાધાકૃષ્યુન

ગીતાદશેન -- રાધાકૃષ્ણુન

આર્શત્ત પહેલી : ગાંધી જર્યતી, ૧૯૪૪ કિંમત ચા૨ રૂપિયા ચાર આના મકાઇ ાારબારમમઇ' . સમાયા મારામા સાાવરાઇનાઇરમરમર

ગસ્તાવના

ગાંધીજને ખરા દિલથી બાપુ ' તરી કે સ્વીકારનારાઓથી માંડી તેમના કટ્ટર વિરોધી સુધીના તમામને ગાંધીજને વિશે એક બાબતમાં તો એકમત છે. આજની દુનિયામાં સૌથી જુદા તરી આવે એવા પુસ્ષ છે, એમ સૌ માને છે અને કબૂલ કરે છે. શ્રેઇત્વ અગર જુદાધ્નાં મૂછ શામાં છે નળણુવાની સહેજે જિત્તાસા થાય છે. નિશ્ઞાળના અભ્યાસકાળમાં પરિસ્થિતિને વશ થઇ ચોરીએ કરતો, બીડીઓનાં ટૂંઠાં બેમાં કરતો એક બાળક સાથેસાથે પરિસ્થિતિનો સામનો પણુ કરતો ને સયને વળગી રહેતો, પરસ્પરવિરોધી દેખાતી ધટનાનું શું રહસ્ય હશે ?

' પૂર્વજન્મના સંસ્કારો ? પણુ પૂર્વજન્મમાં માનનારાઓને ખુલાસો ગળે નહીં ઊતરે. આનુવૅશિક સંસ્કારો ' ? ઉત્તર હાલની શાસ્ત્રીય સંશોધન પદ્દતિની કસોટીએ ઊતરે, માનવી જીવનના ધડતરમાં માખાપના જીવનનું, ચાસિત્રનું કેટલું મહત્વ છે, કેટલી જવાબદારી છે, એનું પણુ કંધકે ભાન ઉત્તર કરાવે છે. માનવતાના પાયા ઉપર સમાજરચના કરવા મારે હરેક વ્યક્તિ કેવો ને કેટલો કાળા આપી શકે, તેણે આપવો જેઈ એ, દિશામાં વિચારો કરવાતે પણુ આનુવંશિક સંસ્કારો'નું શાર મદદરૂપ નીવડે. ગાંધીજીને સંસ્કાર આપનાર, દોરવધ્ણી આપનાર એમનાં માતુશ્રીના જવન વિશેની આપણી જિજ્તાસા તૃમ કરી શકે એવી હકીકત હજ આપણી પાસે નથી. કોઈ પૂરી પાડશે તો દુનિયા પર તેતો મહદુપકાર ચશે.

પણુ આપણે તો આટલા ઊંડા જવાનીયે જરૂર નથી. દરેક માણુસને પરમેશ્વરે વિવેકબુદ્ધિ (108110૯6 ) આપી છે. તેની દોરવણી સ્વીકારે તોપણુ તેનામાં માનવતાનો વિકાસ થઈ શકે. ગાંધીજીના નાનપણુથી માંડીને તેમને વિશેની નાની નાની બાખતો ધણુ જણુવાની ઇચ્છા અને પુતૂહલ જેમ સ્વાભાવિક છે, તેમ તેમના વિકાસની માહિતી માર્ગેદરીક અને પ્રેરક છે.

ગાંધીજી વકીલાતના ધધાને અર્થે દક્ષિણુ આક્રિ કા ગયા. તેમનામાં સલનિછા, સેવાભાવ, ભૂતદયા, ગરીબો પ્રત્યેની હમદર્દી, ઈશ્વરભક્તિ, ન્યાય અને નીતિ માટેતી તાલાવેલી વગેરે સદગુણી ને સદ્ભાવનાઓનાં બીન્ને હતાં, તેના ઉપર્‌ લાંતી પરિસ્થિતિએ સિંચનનું કાર્ય કર્યું, અને ખીન્ને શૃક્ષસ્વરપે પ્રાલ્યાં

અને યૂલ્યાં. તેતો વટશ્ક્ષ જેવો ભવ્ય અને બહેળે વિકાસ થયો. વિકાસનું દરીત આહ્લાદકારક અને સ્કૂતિદાયક છે. પ્રસ્‍તુત મ્રન્થમાં ભાઈ ચેદ્રશેકરે ખૂબ પરિશ્રમ વેડી અનેક વ્યક્તિઓનાં દષિબિન્દુઓ સાદી, સરળ ગુજરાતી ભાષામાં એકત્રિત કરી, ભગવાનના વિશ્ચરૂપદશીન જેવું મહાત્માજના અન્નેડ વ્યક્તિત્વ' નું જુદે જુદે પ્રકારે દર્રીન કરાવ્યું છે; પુણ્યશ્લેકનાં સર્વાગીણુ પુણ્યદશ્ીન કરાવ્યાં છે. ભહાત્માજ આફ્રિકા ગયા ને યાંના હિંદીઓઆની આગેવાની લઈ આખરે તેમણું લડત ઉપાડી તે વેળાએ, હિંદમાં તેમજ ગોરા જગતમાં પશ્ચિમતી હખે રહેવામાં ને ચાલવામાં પ્રગતિ છે એમ મતાતું. પહેરવેશ, ભાષા, રહેણી- કરણી, રાજઠ્દારી યા ખીજ ચળવળના માર્ગો, ખધું પશ્રિમતી ઢબનું હતું.. યુરોપીય પ્રે્નઓનું જે પ્રેકારતું રાજશાસન -- લોકશાહીનું -- હતું તેનાથી લાં લોકમતને। પ્રભાવ પડી શકતો; તેવું શાસન હોય તોપણુ, સુધારા મેળવવાને અંગે મતપ્રદશેન સિવાય ખીજ્ને માર્ગ કોઈ ચીષ્યો નહોતો. અંગ્રેજ ન્યાયષ્રુદ્ધિ ઉપર વિશ્વાસ પણુ એક કારણુ હતું. પરન્તુ મતપ્રદર્શીન, અને તેથી વળે તો હિંસક શસ્ત્રભળ, સિવાય ત્રીજે કોઈ માર્ગ દુનિયાએ શ્રક્ય માન્યો નહેતો તેમ વિચાર્યા પણુ નહોતો. રાજકારણુ એટલે મીઠાશથી દ્વિઅર્થી ખોલવું, ફાવે તેમ પાધડી ફેરવવી, નબળે સમયે નમી જઈ લાગ આવ્યે ચડી બેસવું, દેશના સ્વાથે ખાતર ન્યાય કૈ નીતિની પરવા કરવી, “દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહિએ! રે ન્યાયે દુનિયાને ઝુકાવી દરેક પ્રકારે પોતાનું વચેસ્વ રાખવું વગેરે, એમ માનવામાં આવતું. હજ પણુ એમાં ફેર થયો છે એમ કહી શકાય. આવી વિચાર અને આચારતી પ્રણુલિકામાં મહાત્માજએ નવે। માર્ગ ચીંધ્યો; તેની શ્રેઇતા, ઉપયોગિતા, અને અસરકારક પરિણામ લાવવાની સફળતા સિદ્ધ કરવા માટે અપાર શ્રમ વેઠ્યા; જિંદગીનું સ્વાત્માર્પણુ કરી માનવતા, ન્યાય અતે નીતિની દૃષ્ટિએ નીચી જતી દુનિયાને બચાવી લઈ, દુઃખી અને દુબળા માતવસમૂહેમાં નવે! અને સુખી જિ#દગીની આશ્ચા ઉત્પન્ન કરનારા નવે! માર્ગે બતાવ્યો; એમાં મહાત્માજની અપૂર્વતા -- અજેડ વ્યક્તિત્વ “-- છે.

ધધાદારી બારિસ્ટર પ્રથમ પ્રત્નના વકીલ થયા, અને વછીલના સેવક ખત્યા, સેવા દારા માર્ગદર્શક બન્યા. સયનિદા અને યાગને કારણે પ્રજ્નના

પ્‌

હ.

વિશ્વાસ સંપાદન કરી નેતા થયા. પ્રજ્નજવનમાં એકરૂપ થયા. આમ જનતાને સુખે સુખી અને દુઃખે દુ:ખી થઈ પ્રજ્નનાં માતા તેમજ પિતાનું સ્થાન મેળવ્યું, અને બાપુ ' થયા. એક જિદગીમાં, એક દેહે -- પુતજેન્મ વિનતા -- આત્મોન્નતિની ટોચે પહોંચ્યા. આવા જીવનપથનાં નિરીક્ષણુ અને અભ્યાસ વાચકનેભ્પણુ ઉન્નતિને પંથે લઈ જય, વાચકનું કુતૂહલ તૃત કરે, અગર તો વધુ જિત્તાસા કેળવી વધુ જણુવા માટે-વાચકને પ્રેરી સદાયે અતૃષ્ રાખે, એવા પ્રકારના લેખસમ્રહતો ગ્રન્થ છે.

ગાંધીજીનું આફ્રિકાનું જહેર જીવન તો ૧૮૯૫ ના અરસામાં શુરૂ થયું. દેશી-પરદેશી, નાના-મોટા, ગરીબ-તવંગર, સારા-ખોટા, સ્્રી-પુરુષો, જુવાન- ભૃદ્ધો વગેરે અનેકના ગાઢ પરિચયમાં આવ્યા. અનેક પ્રકારના અનુભવે। મેળવ્યા. એથી ગાંધીજના વિચારોમાં ઉત્કાંતિ થઈડ એમના સિદ્ધાન્તોની કસોટી થઈ સ્તભાવ અને પ્રકૃતિ ધડાયાં; તેખા આજનું સ્વરૂપ પામ્યા.

“સલ અને અહિંસા ' ખે શખ્દ્ોમાં ગાંધીજનું આખુયે તત્ત્વસાન ટૂંકમાં વણવી શકાય. ખેને કારણે અસ્તેય, અપરિત્રહ, ભહ્મચર્ય, રસાસ્વાદનું નિયમન, પ્રેમ, નિલયતા આદિ અનેક ગુણો કેળવવા રભ્રા. તે વગર સંપૂણું સલપાલન કે મનસા, વાચા, કમેણા ' અહિંસાનું પાલન થઈ શકે; સિદ્ધાન્તનું તેમજ સપૂણુ સચ અને અહિંસાનું પાલન માતવી જવનના દરેક ક્ષેત્રમાં -- રાજદારી ક્ષેત્રમ્રાં સુદ્ધાં -- થઈ શકે, એટલું નહીં પણુ એકંદર દુનિયાભરના માનવસમાજ માટે તે આવસ્યક છે, એમ ગાંધીજીએ પોતાનું જવન તે પ્રમાણે જવીતે બતાવી આપ્યું છે. વિશ્વશાન્તિ માટે શરબળ ઉપર વિશ્ચાસ અને આધાર રાખી થતા પ્રયત્નોના જમાનામાં તો તેમનું તત્ત્તજ્ઞાન સમજવું વધુ આવશ્યક છે. તત્તન્તાન મહાન ક્ાન્તિકારી છે. પણુ કાન્તિથી દુનિયા વેરાન અને દુ:ખી થવાને બદલે સમૃહ્દ અને સુખી ચશે, એવી કાન્તિ છે.

ગાંધીજીના પરિચયમાં લાખો બલ્કે કરોડો આવી ગયા. ગાંધીજ વિશે તેમને શું લાગ્યું ન્નણુવાથી ગાંધીજને આપણે વધારે સારી રીતે સમજી શકીએ. આપણા પોતાના પરિચયથી આપણે જરર તેમને ઓળખી શકીએ, પણુ એળખાણુ ફક્ત આપણી દણ્રિથી કરેલી હેઈ એકાંગી થાય.

વુ

દરેક જણુ પોતાની મમદૂર પ્રમાણુ બીન્નઓનું મૂલ્યાંકન કરે છે. કોઈ પણુ વ્યક્તિ વિષેના જુદા જુદ્ય વિચારોના, જુદી જુદી ભૂમિકા પરના, ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાં રહેનારા માણુસોના અભિપ્રાયો જાણીએ થારે તે વ્યક્તિતું સંપૂર્ણું અને સવૌગીણુ દરીન થાય. પુસ્તકમાં ગાંધીજના પરિચયમાં આવેલી અનેક વ્યક્તિઓનાં અભિપ્રાયો ને મૂલ્યાંકના આપણુને જેવા મળે છે. ૧૯૦૮થી માંડીને ૧૯૪૨ સુધીના સમય દરમ્યાનનાં લખાણુ કે ભાષણુમાંથી ઉતારા ' તારવી કાઢવામાં આવેલા છે. ૧૯૨૦-૨૧ ને ૧૯૩૦-૩૧, જે વેળાએ ગાંધીજએ હિંદુસ્તાનમાં નવી ઢબનાં મોટાં આંદ્દોલતો જગાક્યાં, તે સમયના પરિચયો મોટી સેખ્યામાં આપવામાં આવ્યા છે. ૩૫ વર્ષેના લાંબા સમયમાંના પરિચયો હોવાથી ગાંધીજીના તત્તસાનતી ઉત્કાંતિ પણુ તેમાં

સદ્દમતાથી જેઈ શકાય છે.

ગ્રેથમાં ગાંધીજતા અન્નેડ વ્યક્તિત્વ ' નું સપૂ્ણું અને સર્વાગીણુ ' દરીન થાય છે, એમ મેં ઉપર જણાવ્યું તે ઈરાદાપૂર્વક જણાવ્યું છે. ગાંધીજ વિશેનાં જેમનાં અભિત્રાયો કે સસ્મરણા ગ્રેથમાં સેકલિત કરવામાં આવ્યાં છે તેમાં જુદ જુદ દેશના ને ધમેતા, અને ગાંધીજ પ્રત્યે જુદ્દાં જુદાં ભાવ અને વલણુ ધરાવનારાઓને સમાવેશ થયેલો છે. હિંદી, અંગ્રેજ, અમેરિકન, દ્રેન્ચ, આફ્રિકાના ગોરા વસાહતવાળાઓના, તેમજ ગોખલે અને ફ્રિજશાહ મહેતા જેવા જેમને ગાંધીજ પોતાના ચુરુજનો માને છે તેવાથી માંડી, સ્વ. મહા- દવભાઈ જેવા તેમના શિષ્યો, એડ્ઝ અને પોલાક જેવા તેમના સહકારીએ તથા ચાહનારાઓ, લજપતરાય તથા દાસબાણુ જવા તેમના હિંદી સાથીઓ, કવિવર્ય ટાગોર જેવા મહાન હિંદીઓ, શાસ્ત્રીજી જેવા જુદા મતો ધરાવતા છતાં આત્મીય ભાવના રાખનારાઓ, લંડત ટાઈમ્સ' જેવા વિરેધકો -- ટૂંકામાં ગાંધીજના ગુરુ, ચેલા, પ્રશેસકો, અનુયાયીઓ, મિત્રો, પૂજકો, વિરેધકો વગેરે તમામનાં સંસ્મરણ અને અભિપ્રાયો છે. ગાંધીજ અન્નેડ ' છે સૌનો સ્પટ્ટ અભિ- પ્રાય છે. પણુ ગાંધીજની ખરી કિંમત તો ભવિષ્યનો જગતનો ઇતિહાસ આંકશે. આપણે બહુ નજીકના કાળમાં છીએ; તેથી આપણી ૬દછ્િ પ્રેમ યા વિરોધથી યા આપણી આસપાસના વાતાવરણુથી સ્પણ અને અચૂક જોઈ શકે સ્વાભાવિક છે. પરંતુ ભવિષ્યના ઇતિહાસનો અભિપ્રાય પણુ અન્નેડ

્ઠ

વ્યક્તિત્વ ' નો હશે, વિષે પ્રસ્તુત ત્રેથના પુરાવાથી મનને કોઈ પ્રકારનો સદેહે રહેતો નથી. '

ભાઈ ચદ્રશેકરતે ગાંધીજતા પ્રયક્ષ પરિચયમાં રહેવાનું અને ફાય કરવાનું સદૂભાગ્ય મળેલું હોવાથી વિષયમાં લેખન કરવાને તેમનો વિશેષ અધિકાર છે. ત્રેથ તૈયાર કરવામાં તેમણે કેટલો પરિશ્રમ ઉઠાવ્યો છે, કેટલું વિસ્તૃત વાચન તયાં સશોધન કર્યું છે, તે વાચક સહેજે જેઈ શકશે. પણુ ત્રેથનું ભાષાતી દણ્િએ વિશેષ ગૌરવ છે કે તે એવી સરળ, સુંદર, સ્વાભાવિક ગુજરાતીમાં લખાયો છે કે વાંચનારને આપણે અંગ્રેજના તરજીમા વાંચીએ છીએ એમ જરા પણુ લાગતું નથી. ભાઈ ચેદ્રશંકરની લખવાની શૈલી ગુજરાતી વાચકને નવજીવન ' તેમજ હરિજનબંધુ ' દ્વારા અતે તેમના બીન્ન ત્રથે। દ્દારા સુપરિચિત છે. એટલે મારે વધુ લખવાનું હોય શું?

ગણેશ વાસુદેવ માવળકર

ભદ્ર-અમદાવાદ ૧-૧૦-૪૪

ઉપોદૂઘાત

ગયે વરસે ગાંધી જયંતીને પ્રસંગે રાધાકૃષ્ણુને સપાદ્તિ કરેલા ગાંધીજી વિષેના પુસ્તકનો ગુજરાતી અતુવાદ --- ગાંધીજને જગવંદના '-- પ્રસિદ્ધ કર્યો તેનો વાચકવર્ગે તરફ્થી સરસ આવકાર મળ્યો, ને 'માસમાં તેની બીજી આજંત્તિ કાઢ્વી પડી, લારે પ્રસ્તુત સંગ્ર$ તૈયાર કરવાનો વિચાર આવ્યે. ગાંધીજ સાથેના પ્રસગોતાં વર્ણનો, તેમની સાથેની વાતચીતો, તેમને વિષેનાં મૂલ્યાંકનો, તે તેમના જીવન તથા કાર્યનાં અનેકવિધ અંગો વિષેના અભ્યાસપૂર્ણ લેખો, વગેરે સાહિલ ગયાં ૩૫ વરસમાં ધણું લખાયેલું છે. પણુ તે હેકઠેકાણુ વિખેરાયેલું પડ્યુ છે. તેમાંનું જે ચિર્જવી બનવાને લાયક હોય તેનો સંમ્રહ ગાંધીજના જીવન તયા કાર્યની આલોચના કરનાર વર્તમાન તેમજ ભાવિ અભ્યાસીઓને ઉપયોગી નીવક્યા વિના રહે, દરેક મહાન વ્યક્તિને વિષે

(૮)

તેના સમકાલીનોનો પુરાવો એતિહાસિક દષ્ટિએ મોટો ભાગ ભજવે છે. વિચારથી ભેમા કરવા માંડેલા સાહિયમાંથી જે પહેલું અનાયાસે હાથ આવ્યું તેતો સમાવેશ ત્રેથમાં કરેલો છે. ખીન્ને ત્રેથ તૈયાર થાય છે. શોધ કરતાં કરતાં આવું સાહિલ એટલું બધું મળતું જાય છે કે વાચકવર્ગને જને રસ પડે તો ખે ઉપરાંત ખીનન પણુ સંત્રહો એમાંથી તૈયાર કરી શકાય. ગાંધીજના અનેક તેજસ્વી પાસાવાળા વ્યક્તિત્વ અને કાર્યનો અભ્યાસ જેટલો થયો છે એના કરતાંયે વધારે હજુ હવેનાં વરસોમાં થશે. એટલે પ્રેકારનું સાહિય ઉત્તરોત્તર વધતું જવાનું એમાં શકા નથી. અંગ્રેજી જાણુનાર, તેમજ અંગ્રેજી જણુનાર છતાં બધું મૂળ સાહિય મેળવીને વાંચી શકે એવા, વાચકોતે લખાણોને કંઈક લાભ આપવાનો સંગ્રહનો હેતુ છે.

ભલે જુદી જુદી વ્યક્તિઓએ પણુ એક વિષય પર લખેલા લેખોમાં અમુક પુનરુક્તિ હોવી અનિવાર્ય છે. છતાં તે ટાળવાનો બને એટલે પ્રયતન કરવામાં આવ્યો છે, ને તેને માટે લેખોને ક્યાંક ટૂંકાવ્યા પણુ છે. છતાં એને લીધે લેખક 'ે લેખિકાના મુખ્ય વક્તવ્યમાં હ્ષતિ આવે એની કાળજ રાખી છે. આવા સંમ્રહોમાં નિન્દકોને સ્થાન હોય દેખીતું છે. છતાં જેમણે સિત્રભાવે ને આદરપૂર્વક પોતાની પ્રશેસા વ્યક્ત કરવાની સાથે ક્યાંક ટીકા પણુ કરી છે, તેમતી ટીકાના અંશો અનુવાદ કરતાં છોડી દેવાની સંભાળ રાખી છે. એવી મિત્રભાવવાળી ટીકાને ગાંધીજ હંમેશાં આવકાર આપે છે ને તેના પર પૂરો વિચાર કરે છે.

આબ સંમ્રહમાં ગાંધીજના નિકટના હિંદી સાથીઓના લેખો ઓછા જવામાં આવશે. એનું કારણુ છે કે તેમણે ગાંધીજના અનેક ગ્રેષોગોમાં તેમના સાધનભૂત થવામાં કૃતાર્થતા માની છે. અને સર્વ અભ્યાસની પણુ સાર્થકતા તો શ્રદ્ધાપૂર્વક અને સક્રિયપણે એમને અનુસરવામાં રહેલી છે. તેમનાં કાર્યોનું ચિન્તન અને નિરીક્ષણુ, ને તેમનાં કથતોનો અભ્યાસ તો શ્રદ્ધામાં માત્ર સાનનું બળ પૂરવાતું કામ કરે છે. ગાંધીજીએ આદરેલા મહાયન્તમાં જે જે આપુરુષોએ કંઈ ને કંઈ ફાળા આપ્યો છે તેમણે કંઈજ ગુમાવ્યું નથી. તેમનાં જવન એટલે અંશે ધન્ય થયાં છે. જેમણે યમાં પ્રાણુતી આહુતિ આપી તેએ મરીને જીવી ગયાં છે. ગાંધીજીતું તાત્કાળિક કાજે

(€)»)

હજુ ભલે પૂરં થયું દેખાતું હોય, પણુ તેમણે જે હુતાશન પ્રગટાવ્યો છે તે તો કદી હોલાવાને નથી.

ગાંધીજના વિરાટ વ્યક્તિત્વની સમક્ષ ઊભા રહીને તેતું દરીન કરનાર દરેક જણુના મુખમાંથી અહોભાવના ઉદ્ગાર નીકળે છે, એમ સંગ્રહમાંથી પણુ આપણે જેઈએ છીએ. દરેક જણુ પ્રચંડ તેજનું ઉગમસ્થાન ક્યાં છે, તેમના અસાધારણુ પ્રભાવની ચાવી શામાં છે, શોધવા મથે છે. ગાંધીજ તેમનાં મહાન કાર્યોમાં મહાન છે એવું નથી; તેમનાં નાનાંમાં નાનાં કાર્યોમાં પણુ તેમના અનેક વિરલ ને લોકોત્તર ગુણોનું પ્રતિક્ષણુ દશન થાય છે. એટલે વિચારશીલ નિરીક્ષક તો મોટાં ને નાનાં કાર્યોનું, તેમજ મોટા ને નાના પ્રસંગો ને ઉદ્ગારોનું અવલોકન કરતાં ધરાતો નથી. તે દરૅકમાં તેને નિરંતર કંઈક નવી ને નવી ચમક દેખાય છે, અને રં તે ફરીક્રી વિસ્મયનાં રેમાંચ અનુભવે છે. જ્યારે જુએ યારે તેને વ્યક્તિત્વમાં કંઈ નવું આશ્ચયે દેખાય છે. મવત્તિ ઇવ નવો નવોડયનકળો: ।* અને તેથી ગાંધીજ વિષેના પ્રેસગાનાં જેટલાં વરુતો મળે તેટલાં આપણને ઓછાં લાગે છે, ને આપણી જિન્તાસા તૃપ્ત થતી નથી.

ગાંધીજીનું કાર્ય ભલે મુખ્યત્વે હિંદુસ્તાનમાં થયું હોય, પણુ આખા જગતને માટે તેનું મહત્ત્ત છે એમ જગતના વિચારશીલ ને આદશેનિઇ લેકે સ્વીકારે છે, એને ઠીકડીક પુરાવો સમ્રહમાંનાં લખાણો પણુ આપે છે. એક કાળે જ્યારે ગાંધીજ પર સંકાંચેત રાષ્ટ્રવાદતો આક્ષેપ કરવામાં આવતો થારે તેમણે કહેલું કે મારી રાષ્ટ્રીયતા તે અતિશય તીવ્ર કોટિતી આંતર- રાષ્ટ્રીયતા છે.' જે ભૂમિએ તેમને જન્મ આપ્યો તેમની સેવા પ્રથમ કરવાનું તેમતો “સ્વદેશીધમે ' તેમતે સૂચવે છે; પણુ ભૂમિની સેવા દારા તેએ સમગ્ર જગતની પણુ સેવા કરૈ છે. જગતની સેવા એટલે એકીસાથે જગતનાં મનુષ્યમાત્રની સેવા નહીં, પણુ જગતના કોઈ પણુ ભાગમાં રહીને કરેલું શુદ્ધ સેવાનું કાર્ય, એમ આંતરરાષ્ટ્રીયતાના મહાન સમથેક કવિવર ર્વીન્દ્રનાથે કહેલું છે. તેઓ કહે છે: પરમાત્માની સાથે તાદાત્મ્ય સાધવાને સારુ આપણે આપણા કાર્યમાંથી સ્વાથેનો અંશ્ઞ કારી નાખવો

જન ક- ઉઇનન-૦----નનમજાન- -... __...__ નત. સછાક૧ઝ.

* તે આંખને નિરંતર નવે નવે રૂપે ભાસે છે.

(૬૧૦૦)

જેઈ એ, અતે વિશ્વકર્મા બનવું જોઈએ -- આપણે સહુને કાજે કામ કરવું જેઈએ. સહુતે માટે' શખ્દો હું વાપર છું યારે એનો અથે વ્ક્તિઓની અગણિત સંપ્યા એવે। નથી કરતો. સર્વ પ્રકારનું સત્કાર્ય, વિસ્તારમાં ગમે તેટલું નાનું હેય તોપણુ, તે વિકશ્ચકાર્યે છે. એવું કાયે' સહુતે કાજે કામ કરનાર વિશ્ચકર્મા--પરમાત્મા-- તે સાક્ષાત્કાર કરવામાં મદદ કરે છે. “મહાત્મા'ની સાથે અભેદ સાધવાને સારું માણુસે આત્માની મહત્તા કેળવવી જ્નેઈ એ. એવી મહત્તા માત્ર પોતાની પ્રજાના નહીં, પણુ સરવ પ્રન્નઓના, આત્મા ' સાથે તાદાત્મ્ય સાધે છે.” ગાંધીજીએ અનેકવાર કહેલું કે હિંદુસ્તાનમાં ચાલતા તેમના પ્રયોગને જ્યાં સુધી પૂરી સફળતા મળી નથી યાં સુધી તેમની નમ્રતા જગતને સંદેશો આપતાં તેમને રૅકે છે. પણુ ૧૯૩૮ થી જગતમાં ભીષણુતાનાં વાદળ ઘેરાવા માંડ્યાં યારે તેમતો સંકોચ છૂવ્યો, ને તેમણે આખા જગતને અહિંસાધમેનો સંદેશે। બુલેદ અવાજે સેભળાવ્યો. હિંસક બળ પર્‌ મદાર બાંધીને બેઠેલા મોટા ભાગના જગતે સંદેશે। કાને ધર્યો નથી. ૭તાં તેને પણુ, જે જીવવું હશે તો, હારીથાકીને વહેલામોડા ગાંધીજને માર્ગે ચડ્યા વિના હૂટકો નથી. ને યારૈ જગત ગાંધીજીનું મૂલ્લ આજના કરતાં અનેકગણું અધિક આંક્યા વિના રહેવાનું નથી. »

ગાંધીજીની દરેક જયંતીને પ્રસગે નહીં પણુ અહેરાત્ર તેમના દીર્ધાયુષ્યતે માટે ભારતવર્ષનાં કરોડો મનુષ્યોનાં અંતરમાંથી પ્રાથેનાનો સર નીકળે છે. તેમણે મુંબઈના છેલ્લા નનહેર ભાષણુમાં કહેલું તેમ, તેમણે તો પોતાને માટે ૧૨૦ વરસતો આવરદા કલ્પ્યો છે. કોઈ વૈજ્ઞાનિક જેટલી કાળજીથી પોતાના સદ્ટમમાં સૂદ્દમ યંત્રતે સાચવે તેટલી કાળજથી ગાંધીજ દેઠરૂપી પશ્વિરદત્ત સાધનની કાળજ રાખે છે. ફરક માત્ર એટલો છે કે પ્રસંગ આવ્યે દેઠને હોડમાં મૂકતાં પણ તેએ અચકાતા નથી. મૈવી અનેક અગ્તિપરીક્ષાઓમાંથી ઈશ્વરે જ, આપણે ને જગતને સદ્ભાગ્યે, તેમને પાર ઉતાર્યા છે. હજુ પણું તે ધણાં વરસ ગાંધીજને ભૂતળ પર તેતું કાર્ય કરવાને રાખા, ને તેમના યુગમાં જન્મેલું સાથેક કરવાનું બળ આપણુને આપો, એવી પ્રાર્થના જયંતીને શુભ પ્રસગે ઓપણે વધારે તીત્રતાથી કરીએ.

-....*-ન---------------- નૂ -૦--ૂ -૦--------ૂૂ-------- - --ન્‍---

[4 “ધી રિલિજિયન એફ મૈન ', પૃ. ૬૯.

(૧૨) ૨૮૪૭૬૧

સંગ્રહમાં જેમના લેખ લીધા છે તેમાંના જેટલાનાં લેખક લેખિકા યા પ્રેકાશકની પરવાનગી લેવી આજના સળ્નેગોમાં લેવી શક્ય હતી તેમની લીધી છે. કેટલાંકની પરવાનગીની અપેક્ષાએ તેમના લેખ લીધા છે. કેટલાક લેખો તો છૂટાછવાયા છપાયેલા મળ્યા છે. સર્વના લેખકોને પહોંચવું પણુ અશ્રક્ય હવું. જેમણે જેમણે ઉદારભાવે આમાં લેખ લેવાની પરવાનગી આપી છે તેમનો હું સ્થળે આભાર માનું છું. પુસ્તક ર્‌ જી અકટોબર લગીમાં છાપીને પ્રસિદ્દ કરવાની આજ્ઞાએ કેટલીક ઉતાવળ કરી તેને લીધે જે મુદ્રગુદોષો રહી જવા પામ્યા છે તેને સારુ હું સુનત વાચકોની ક્ષમા માગી લઉં છું.

આવું દરેક કામ જેમતી આગળ ને બતાવવાની વરસોની ટેવ હતી તે મહાદેવભાઈની ખોટ આવે પ્રસગે વિશેષપણે સાલે છે. કોને નહીં સાલતી હેય ? તેમના અકાળ મૃત્યુની કાને સ્વપ્ને પણુ કલ્પના હતી ? ૧૯૪૨ ના નનન્યુઆરીમાં તો તેમણે મને લખેલું કે મારે જે અનેક કામો કરવાનાં છે તેમાં તમારી મદદની જરૂર રહેશે. ' પણુ વિધાતાની ધારણા જુદી હતી. “મરવાં સોલલાં રે, સંતો સુખે જગતથી જશે, ' વચન તેમની કલમે અતેકવાર ચડતું. એવા સુખે તેઓ ચાલ્યા ગયા. પચીસ વરસ સુધી જેમનાં અખંડ સાંનિષ્ય ને સેવામાં જવન વિતાવ્યું હતું તેમના ચરણુ આગળ જવનનું અંતિમ સમપૈણુ થયું. ચાહે ગંગાજીકા બટ હો, ચાહે જમના- જીકા તટ હો; એક સાંવરા નિકટ હો, જબ પ્રાન તનસે નિકલે; કોઈ ભક્તજને ગાયું છે ને? પચીસ વરસમાં તેમણે કદી સ્વેચ્છાએ આરામ લીધે।. પરિશ્રૅમ કરવામાં કદી પાછું વાળી જ્નેયું. અંગ્રેજમાં કહે છે તેમ જવનની મીણુખત્તીને ખે છેડેથી બાળી. ને જે સન્નેગામાં એમનું મૃત્યુ થયું તે જતાં, મૃત્યુ એમના અવિરત, અવિશ્રાન્ત સેવામય જવન પર કળશરૂપ દવું. ગાંધીજએ કહ્યું છે : એમનો પ્રધાન રસ ભક્તિ હતો. ' વરસે! પર એકવાર કહે : મને રામ થવાની ઈચ્છા નથી થતી. મારી પાસે તો હનુમાનનું હ્ય છે, તેજ્ને હું રામને ચરણે અપૈણુ કરી શકું તો બસ છે. ' વસ્તુતઃ હનુમાતૃતી ભક્તિની કુહપના પણુ તેમની ભક્તિ જનેઈ ને વધારે યથાથે રીતે આવે છે. એકવાર મહાદેવભાઈની ગેરહાજરીમાં ગાંધીજની સાથે વરસ દહાડે ફરવાનો પ્રસંગ મને મળ્યો યારે ગાંધીજી એમતું કેવું અખંડ રટણુ કરતા તે જ્નેવા મળેલું. એવા તાદાત્મ્યતો દાખલો કલિયુગમાં તો અજ્નેડ છે. ભક્તિતો ઉપયોગ

હા

(૧૨)

પણુ દેશની સેવામાં થયો. એને ખાતર લીધેલી ફૂકીરીમાં તેઓ રાયતા. એકવાર લખે : કરના ફકીરી તેરી ક્યા દિલગીરી, સદા મગનમેં રહતા રે.” ખીનન એક પ્રિય મિત્રને વિષે તેમણે લખેલું કે “એ તો જટ જટટં વુતરવિ વુસયટ્સે ચાદ્મન્યપ્‌ ના જેવા છે.' વાક્ય એમને પોતાને વિષે પણુ એટલું સાચુ હતું. એમનું જવન જેમ જેમ સેવામાં ધસાવું ગયું તેમ તેમ તેતી સુગંધ વધતી ગઈ, અનુભવ તેમના સૌ સ્તેહીઓએ લીધે છે.

મહાદેવભાઈની મહેનત કરવાતી શક્તિ અજબ હતી. આખો દ્વિસ કામ કરીને પણુ રાતે મોડા સુધી કંધફે વાંચતા હોય. તેમનું વાચન અતિવિશાળ હતું. પણુએ વિઠ્ત્તાનો તેમને કદી ભાર લાગ્યો નહોતો. એક અંગ્રેજ લેખકે કહ્યું છે તેમ ' તેઓ બધી વિઠ્ત્તાનો ભાર સહેલાઈથી -- હળવા ફૂલની પેઠે -- ઉપાડતા.” પણુ સૌથી અધિક તો હવું તેમના પ્રેમનું આકર્ષણુ. તેમના પરિચયમાં આવનાર સહુનું હૃદય તેઓ હરી લેતા, ને તેથી તેઓ સકડાના પરમ મિત્ર હતા. ગાંધીજ ધણીવાર કહેતા : “મહાદેવ તો સ્વર્યભૂ કવિ છે.' તેમનું આખું જીવન એક અત્યંત સુરીલું મધુર કાવ્ય હતું. તેમનાં યાગ, તપસ્યા ને નમ્રતાની વાતો તો તેમના નિકટ પરિચયમાં આવેલા ન્નણુતા હશે. તેઓ ભારતના નવોધ્યાનમાં ખીલેલું એક અમેલું પુષ્પ હતા. ગાંધીજએ એકવાર જે બત્રીસલક્ષણા। ' હેોમવાની વાત કરેલી એવા બત્રીસલક્ષણા ' હતા. તેઓ તો મરીતે પણુ અમર થઈ ગયા. જેણે તેમનું વરસો સુધી ભક્તિભાવે પ્યાન ધરી પ્રેરણા મેળવી, ને તેમનો સહોદર સમાન સ્નેઠ અનુભવ્યો, તેતું સંગ્રહરૂપ અલ્પ કાર્યે પણુ તેમના યહિચિત્‌ તર્પણુરૂપ નીવડો, ભાવનાથી સંગ્રહ તેમની પુણ્યસ્મૃતિને અર્પણ કર્યો છે.

ગોધરા, ૨-૧૦-૪૪ ચંદ્રશકર પ્રાણશકર શુક્લ

શિરચ્છત્રરૂપ મહાદેવભાઈની પુણ્યસ્કૃતિને

અહા | એવા રંગે બહુ બહુ પડ્યા વીર રણુમાં, અહા | એકાન્તે સુજત જત જયા જગતમાં; ગયા ગાતા, બ્હેતા રસિક ર્સસિન્ધુઝરણુમાં; અહા ! તેની મૂર્તિ પ્રમટ નિરખાતી મરણમાં.

--મણિલાલ

૫7૮. ૫.૪૬૯. ૧૦, ૫૧૨. ૫.૧૨. ૫૩. ૫૨૪. “જપ. ૫7૨૨. પરછ. ૨૮. ૧૯. ૧.૨૦. ૨૬. ૨૨. ૨૩. 1..“૨૧૪. પ“૨૫. ૫૮૨૬. ૫ર૨છ. ૨૮* ૧૯. ૫/૩૦. ૫8૧,

અનુક્રમણિકા વિષય

[હદીઓના નેતા ( ડોક) ... ગાંધીજની ધમેભાવના ( ડોક)

. ગાંધીજની હિમત (અજ્ઞાત) ...

માનવતાનું પરમોચ્ચ શિખર (ગોખલે ) વીર અને વીરાંગના (ફ્રિજરાહુ મહેતા )

. ખા અને બાપુને વિદ્દાચ (“ઈન્ડિયન ઓપીનિયન ”)

પ્રથમ દરીન (નાઈડુ )

અમર આત્મા (બિસેન્ટ »

જોઈએ છે આત્મબળ ( આચર )

આત્મખળને। વિજય (મરે) ...

માનવશ્રેણ ( હેનરી પોલાક) ...

ગાંધીજનું વ્યકિતત્વ (હેનરી પોલાક )

ગાંધીજી અને આ્રીઓ (મીલી પોલાક )

એક રૅખાચિત્ર (પિયરસન) ..

મુક્તાત્મા ( રવીન્દ્રનાથ »

અસહકારને। કાર્યક્રમ ( લજપતરાય ) ઈતિહાસમાં વિરલ (એડ્ઝ)

ભારતના તારણુહાર (વોટસન »

જગતના સર્વોત્તમ પુસ્ષ ( હોમ્સ )

ગાંધીજની જવનદૃષ્ટિ ( રાસી »

ગાંધીજ અને દારૂનિષેધ ( ન્નેનસન )

ગાંધી સાહેબ ' (હા )

ગાંધીજની શકિત ( સ્પૂર)

ગાંધીજના વિચારો (એડ્ઝ ) ...

ઈસુ ખ્રિસ્તની હારના ( દૈૌસ) ગાંધીજ અને અહિંસા (મહુમદઅલી) ન... વિલાયત કયારે આવે ? ( લેસ્ટર ) સાબરમતી આશ્ચમમાં મુલાકાત ( એલેકૂઝાંડર ) આખા હિંદના “બાપુ ' ( પિડિંગટન )

પ્રથમ પરિચચ ( રેનલ્ડ્ઝ )

અહિંસાના પથપ્રદરીક (આઈનસ્ટાઈન )

ખૃછ

૧૯ ૨૩ ૨૭ ર૯ ૩૧. ૩૨ ૩૩ ૩૪ ૩પ 2૫ ૭૨ ૪૩ પ૪ પ૭ ૬ર લ્પ ૬૯

૭૨ ૭૬ ૮૨ ત્૪ ૮૮ ૮૯ લ્૩ ક્૪ થ્પ ૧૦૦ ૧૦૬ ૧૦૯ ૧૬૩

૩૨. ૩૩. ૩૪. “૩પ. ૩૬૧. ૩૭. "“૩૮., ૩૯.

* એઅનેડ લોકનેતા (એડી) ... ૪૨. ૪૨, ૪૩. ૪૪. ૪૫. ૪૬. ૪૭. ૫.૦૪૮. ૪૯. ૫7૫૦. ૫૬. પ૨. “પ૩. પ૪. “પ૫. “૫૨. પછ. પત. %/ ૫૯. ૫7૬૦. ૬૨, ૬૨. ૧૭. ૫૬૪. ઉપ.

શદ

પુણ્યાત્મા ( પેઈન ) **૦ * કેક સંતપુસ્ષ ( એડી ) જૂનાં સ્મરણો ( ઓલ્ડફીલડ )...

વહેવાર આદરીવાદી ( ફીરાર )... રે એક વિરાટ આત્મા ( વેલૉક » ... કા પીડિત પ્રન્નના મહાન નેતા ( કર્ક ) ગાંધીજની આત્મકથા (“ટાઈસ્સ') ગાંધીજના અનોખો માગે (“ ચર્ચ ટાઈમ્સ ?)...

ગાંધીજી અને અમેરિકા ( હોમ્સ ) પૂર્વનું સર્વોત્તમ આત્મબળ ( કિકહેડ ) સ્વેશ્રેષ્ઠ રાષ્ટ્રવિધાતા ( કલોઝ ) મહાત્મા અને મુત્સદી (બરનેસ ) વિલાચતમાં આવકાર ( હાઉસમૅન )

લંડનમાં મુલાકાત (વેખ મીલર ) ક, લૅકેશાયરમાં ગાંધીજ ( ક્રોઝિયર ) રેખાચિત્ર અને મુલાકાત ( અજ્ઞાત ) એક સંવાદ ( મિલ્સ)

ગાંધીજી અને હરિજનો ( સપુ )

ભારતન્યોાતિ ( ડડલી) * ર્જ ગાંધીજીનું એક મોટામાં મોટું કાય (“ઈકૉનૉમિસ્ટ ' ) . ગાંધીજ અને તામીલનાડ ( રાજ્ત્રી ) કક દીનદલિતના ભેરુ ( રેની મીલર ) *

નત્રા આહુતિમાગે (રોલાં) ...

પ્રેમનાં ન્નદુ (ચંદ્રશંકર »

ગાંધીજ અને રશ્કીન ( મહાદેવ દેસાઈ )

જગતના અન્ડ નેતા ( હૉલ )...

ગાંધીજની ફ્લસૂકી (વાડિયા ) જડ

દાદાભાઈ અને ગાંધીજ ( મસાણી )

એં ચિરસ્મરણીય દિવસે। ! ( હેરીસન )

ગાંધીજ નિષ્ફળ નાવડયા છે ? ( ડેમિગ )

ગાંધીજને। અન્નેડ પ્રભાવ (પેટન ) .

આખા જગતને કાજે (રાજગોપાલાચાર્ય) ટ...

મૅસૅરીક અને ગાંધીજ ( મહાદેવ દેસાઈ ) લેખક-પરશિચય ડી **

1૧9૪ ૨૬૪ ૬૬૬ ૧૨૮ ૧૨૩ ૬૨૩ ૨૧૨૬ ૬૨૮ ૬૩૨ ૧૪૨ ૧૪૬ ૧૪૬ ૧૪૮ ૨૫૨ ૨૧૫૩ ૧૫૮ ૨૬૦ ૧૬૩ ૨૧૫ ૧૬૭ ૧15૦ ૧૭૨ ૧૭૫ ૧૮૩ ૧૮૪ ૧૯૨ ૧૯૭ ૨૬૩ ૨૨૪: ૨૩૬ ૨૩૮ ૨૩૯ ૨૪૩ ૨૪૪ ૨૫૪

પુણ્ય&લોક ગાંધીજી ભાગ ૧લે

શિવાય જોજસ્ય મવાય મૂલચે રસસજોમપરાથળા ગનાઃ ઝ્ીવસ્તિ નાસ્માર્યસશી' વરાન્રચં સુમોગ્ચ સિર્યિચ ઝુસઃ વષેવરસ્‌ | માગવત ૧; ૪; ૧૨, ( જે માણુસે। ભગવાનના ભક્ત છે તેઓ જગતનાં સુખ, સંપત્તિ ને સમૃદ્ધિ

માંટે જવે છે; પોતાના સ્વાર્થને સારુ જવતા નથી. તે। રાન્નએ નિવેંદ પામીને દેહનો ત્યાગ રા સારુ કયો ? )

જ્લાવાસ્જિ પ્રમોરસ્થો ચરીનપરિપાજનમ્‌ પ્રાળેઃ સ્‍્વેઃ ત્રાળિનઃ વાસ્સિ સાષવઃ ક્ષળમંગુરેઃ માગવત ૮; ૭; ર્‌ ૮-૨. (ખળવાનનું કામ છે કે દીનતું પાલન કરવું. સાધુ પુસ્ષાો પોતાના ક્ષણુભંગુર પ્રાણ વડે પ્રાણીઓની રક્ષા કરે છે. »

સપ્યન્સે જોજતાવેન લાષવઃ પ્રાચશો ઝનાઃ વરસારપન લસ વૂરવસ્ચાસિજાય્તનઃ માગવત ૮; ૭; ૪૪,

( સાધુ પુસ્ષ। મોટે ભાગે જગતને દુઃખે દુ:ખ પામે છે. ભૂતમાત્રના આત્મા એવા પુરષોાત્તમની મોટામાં મોટી આરાધના છે. )

જાસચેડઇં મતિસીશ્રરાલ્વરસરઇસિયુશામપુતરમયં વા આસિ પ્રવશેડસિજરેદમાગાસન્સઃ સ્થિતો ચેન મયમ્્ચછુઃ ણાઃ માગવત ૧૬; ૨૧; ૧૨, (હું ઈશ્વરની પાસેથી અષ્ટ મહાસિષ્દ્રિવાળી પરમ ગતિની કે મોક્ષની ઈચ્છા

રાખતો નથી. પણુ સર્વ દેહધારીઓની અંદર રહીને હું તેમની પીડા ભેોગવું, અને એને લીધે તેઓનું દુઃખ દૂર થાચ, એવી મારી પ્રાર્થના છે. )

૧. હિંરીએના નેતા જેસેર્‌ ડોક

૧૯૦૭ ના ડિસેબરના પાછલા ભાગમાં હું ગાંધીજને પહેલવહેલો મળ્યો. એમને વિષે ખરીખોટી અફવાઓ ધણી ચાલતી હતી. સલાગ્રહની હિલચાલે કંધકિ ઉત્ર રૂપ ધારણુ કરવા માંજ્ર હતું. એક પંડિતના કારાવાસથી છાપાંમાં થોડેક ખળભળાટ થયો હતો, અને ગાંધીજનું તામ એક યા ખીજ રીતે લોકોની બત્રીસીએ ચજ્યું હતું. એક દિવસ સાંજે જમતી વ'ખખતે એક મિત્રે એશિયાવાસીઓના પ્રશ્નની વાત ઉપાડી. અમે દંપતી દક્ષિણુ આફ્રિકામાં નવાં નહોતાં, પણુ જેહાનીસબગમાં નવાં નવાં આવેલાં; એટલે પેલા મિત્રે હિંદી વિષેનો પોતાનો અભિપ્રાય અમને જણાવ્યો. એમનું વણુન એવું વિચિત્ર ને અમારા અગાઉના તમામ અતુભવથી એવું ઊલડું હતું કે સાંભળીને અમાર પૃતૂહલ જગ્યું; ને એને લીધે મે જઈને હિંદીઓના નેતાની મુલાકાત લેવાને નિશ્ચય કર્યો,

એમની ઔ[ફરીસ રીસીક સ્ટ્રીટ અને એડરસન સ્ટ્રીટના ખૂણા! પર હતી. તે મને ખીજી ઓફ્રીસોના જેવી લાગી. તે દેખાવ માટે નહીં પણુ કામ માટે હતી એવી છાપ મારા મન પર પડી. બારીઓ ને ખારણા પર અ[ફ્રીસના માલિકનું નામ હવું, ને જડે એમતી પદવી જણાવવા લખેલું હતું ' એટની. ' પહેલી ઓરડી એક સ્ત્રી ટાઈ પિસ્ટને આપી રાખેલી હતી. ખીજી ઓરડી, જેમાં મને પ્રવેશ આપવામાં આવ્યો, તેમાં ઓફીસના માલિક પોતે ખેસતા, તેમાં રાચરચીલું નહીંજેવું હતું ને તેના પર ધૂળ , જામેલી હતી, ભીંતો પર થોડાંક ચિત્રો હૂટાંછવાયાં ટાંગેલાં હતાં. મોટે ભાગે છબીઓ હતી, ને બહુ સરસ હતી એમ કહેવાય. જે દહિદીઓની ટુકડીએ ઝુલુ બળવામાં ધાયલોની શુશ્રૂષા કરેલી તે હુકડીની ૭ખિ ઉપરાંત સિસિસ બિસેટ, સર

૨૦ જેસેક્‌ ડોઇ

વિલિયમ વિલસન હંટર, અને ન્યાયમૂર્તિ શાનડેની છબિઓ, કેટલાક હિંદી- ઓની છૂટી હૂટી ૭બિઓ, અતે પ્સિ ખ્રિસ્તતું એક સુંદર્‌ ચિત્ર, એટલું હતું. કેટલીક જેવીતેવી ખુરસીઓ હતી, ને છાજલીઓ પર કાયદાનાં પુસ્તકે ગોદવેલાં હતાં. આટલું ઓફીસનું રાચરચીલું.

હું ફુબૂલ કરં છું કે બધું તો મારા ધ્યાનમાં પાછળથી આવ્યું. વખતે તો, જે પુસ્ષે મતે આવકાર આપ્યા તેમના ઉપર મારં બધું ધ્યાન એકાત્ર થઈ રહ્યું હતું; તે જે અણધાર્યા અતુભવોા થવા લાગ્યા હતા તે પ્રમાણે મારા ખ્યાલો નવેસર ગોઠવવાનો પ્રયત્ન હું કરી રહો હતો. સૈ હિદુ- સ્તાનમાં મુસાફરી કરેલી, એટલે મેં કલ્પેલી અમુક પ્રકારની મુખાકૃતિ મને જેવા મળશે એમ મેં અનાયાસે ધારી લીધેલું. મેં ધારેલું કે જનેહાનીસબગેમાં એમતે જે પ્રભાવ પડતો દેખાય છે તેતે અનુરૂપ એવા કોઈ ઊંચા ને કદાવર * શરીરવાળા, ને તેજસ્વી પ્રતાપી ચહેરાવાળા માણસ મને નેવા મળશે. એમના વર્તનમાં ઉદ્દતાઈ ને ઉત્રતા દેખાશે એમ પણુ મેં ધારેલું. એને બદલે અહીં ત્તો એક નાનકડી, ચપળ તે પાતળી કાયાવાળા પુસ્ષ મારી સામે ઊભા હતા, :અતે એમને સંસ્કારી ને ગંભીર ચહેરો મારા ચહેરા સામે બ્નેઈ રજો હતો. એમની ચામડી ઘઉંવર્ણી હતી; આંખો કાળી હતી; પણુ જે સ્મિતને પ્રકાશ એમના મુખ પર છવાયો હતો, તે એમની આંખો જે સીધે ને નિર્ભય ટૃણિપાત કરતી હતી, તે જેતાંવેત સામા માણુસનું હૃદય મોહવશ થઈ ન્નય એવું હતું. એમની ઉમર અડત્રીસેક વરસની હશે એવો 'ખ્યાલ મૈં ખાંપ્યો, તે ખરે નીવડ્યો. પણુ એમના માથા પર ક્યાંક ક્યાંક ધોળા વાળની છાંટ હતી તે એમને માથે કામનો જે ભારે ખાજે પડતો હતો તેની નિશાની હતી. એમનું અંગ્રેજ જરા પણુ ભૂલ કે ખોડખાંપણુ વિનાનું, અણીશુદ્ધ હતું. તેએ ભારે સસ્કારી માણુસ હતા સ્પ દેખાતું હતું.

તૅમણે મને બેસવાનું કહ્યું, ને મારા આગમનનું કારણુ મે સમજન્યું તે સાંભળી લીધું. મેં મારું કહેવાનું પૂરું કર્યું યાં સુધી, મૈ જે જે મુદ્દા રજૂ કર્યા તેતી મનમાં નોંધ લેતાં તેએ માથ્રુ હલાવતા હતા, અને વચ્ચે વચ્ચે ઝડપથી “હા',“હા' એમ કલે જતા હતા. પછી એમણે સુખ્ય મુદ્દાની ચર્ચા એકદમ ઉપાડી. પોતાના વિચારો ભારપૂવક દર્શાવવાતે ક્યાંક ક્યાંક તેઓ આંગળીઓના ઉપષોગ કરતા હતા. તેમણે થોડાંક ટૂંકાંટય ને અર્થવાહી

હિંરીઓના નેતા ૨૧

વાક્યોમાં એશ્િયાવાસીઓની સ્થિતિનું જેવું સપજ્ટ, દીવા જેવું બયાન આપ્યું તેવું મેં કદી સાંભળ્યું નથી. લડતમાં ધાચિક તત્ત્વો કયાં ને કેટલાં હતાં જણુવાને હું આતુર હતો. તત્ત્વાનું વયુન તેમણે મને સહેજે ગળે ઊતરી જય એટલી સ્પણતાથી આપ્યું; અને જ્યાં જ્યાં સહેજ પણુ અટપટો મુદ્દો આવે યાં ધીરજથી ખુલાસા કર્યા. હું એમને મુદ્દો સમજ્યો છું એવો સંતોષ એમને થાય પછી આગલા મુદ્દાની ચર્ચા શરૂ કરતા. એકવાર, હું એમને વિચાર ખરૅખર સમજ્યે છું કે મેં વિવેકને ખાતર સમજ્યાની હા પાડી છે, જેવાને તેઓ કંઈક વધારે વાર્‌ થેભી ગયા. એટલે મેં તાંધપોથી બંધ કરી. મતને લાગ્યું કે એમણે કહેવાનું બધું કહી દીધું. એમણે કહ્યું : “એ ખેધ કરશે. મુખ્ય વાત તો હજી હવે આવવાની છે.

એમનામાં શાંતિ ને આત્મવિશ્રાસવાળું મનોબળ હતું, હંદ્યની વિશાળતા હતી, પારદર્શક સયનિદા હતી; તેને લીધે હું હિંદી નેતા તરક્‌ પ્રથમ દરીને આકર્ષાયો. અમે મિત્ર બનીને હૂટા પડ્યા.

અથારે હું એમનો વિચાર કરં છું યારે મારી નજર આગળ ખે દૃશ્યોનેો બીન કરતાં વધારે તાદૃશ ચિતાર ખડે થાય છે.

' « ' ફોજદારી અદાલતમાં મુકદમો ચાલી રહ્યો છે. ઉશ્કેરાયેલા એશિયા- વાસીઓની મોટી મેદની અદાલતને ખારણે ભચડાઈ રહી છે, ને અદાલતની બહાર પણુ મોડું ટોછુ ઊભુ છે. મૅજિસ્ટ્રેટના મનમાં શકા ને અશ્રહ્ધાનો ભાવ છે. તેના ચહેરા પર ખેચેતી ને ગભરાટનાં ચિહ્ન છે. એની ખેઠકની નીચે અધવ્તુળના આકારમાં વકીલો વગેરેની બેઠક છે.

“મોહનદાસ કરમચંદ ગાંધી? ના નામની ખૂમ પડતાં હું શરી પાછી પાતળી, ચપળ કાયાને મો"ખરે આવી ચપ ને કેદીની જગા લેતી ન્નેઉં છું. પોતાના પીડિત દેશભાઈ ઓને કાજે તે બે માંહેનાની કેદ' ની સજ સ્વીકારી લે છે. પહેલાં મસજન્તદિમાં ભેગા થયેલા સકડો હિંદીઓની આગળ ભાષણુ કરતાં એમણે વચને કહેલાં : કોઈ ગમે તેમ કહે, તોયે હું તો હંમેશાં ફરીકરીને કહીશ કે લડત ધામિક સ્વતત્રતા માટેની લડત છે. ધમ એટલે ધમની રૂહિએ કે ધાર્મિક સંપ્રદાયના આચારો એવો અર્થે હું નથી કરતો. હું તો ધર્મની વાત કરું છું જે સર્વ ધર્મોના કે સગ્રદાયમાત્રના મૂળમાં રહેલો છે, અને જે આપણુને આપણા સરજનહણાચ્તું મોઢામોઢ દરીન

૨૨ જેસેફ્‌ ડોક

કરાવે છે. વિચારપૂર્વક પ્રતિજ્ઞા લઈ તે પછી તમે, ટ્રાન્સવાલમાં વિના- અડચણે રહી શકાય એટલા માટે, જે પ્રાતિનાનો ભગ કરશે તો તમે માણુસ મટી જશે; તો તમે જરૂર પશ્વિરને તજી દીધો ગણાશે. પસિના શખ્દોમાં ફરી કહું કે જેઓ પશ્વિરતે અનુસરવા માગતા હોય તેમણે જગતને લાગ કરવો પડે છે. હું મારા દેશભાઈ ઓને પ્રસંગે જગતને! યાગ કરવા, ને ખાળક જેમ માતાના થાનને વળગે તેમ પક્િર્તે વળગી રહેવા, વિનંતી કરં છું. કેવાં વીરતાભર્યો ને ચિરસ્મરણીય વચને !

ખીન્ન એક ૬શ્યનો પણુ એટલે તાદૃશ ચિતાર મારી નજર આગળ ખડે થાય છે. કેટલાક પઠાણાએ એમના પર્‌ હુમલો કર્યો હતો, ને એમને મરણતોલ માર માર્યો હતો. એમને ભાન આવ્યું યારે તેઓ પાસેની એક ઓફીસમાં પડ્યા હતા. મારતી જગાએથી એમને યાં ઉપાડી જવામાં આવ્યા હતા. એક પળ પછી હૈ તેમને મળ્યો. તેઆ અસહાય હતા. લોહી વલ્લે જતું હતું. ૩32ર ધા ધોઈ રલ્ો હતો. પોલીસ અમલદારો પાસે ખેસી તેમને જેઈ રહ્યા હતા ને તેમનું કહેવું સાંભળી રહા હતા. તેમતા શરીરમાં જે કંઈ થોક ખળ હતું તે વાપરીને તેમણે સાફ કહી દીધું કે હુમલો કરનારાની સામે મુકદમો ચાલવે। જેઈ એ. તેમણે કહ્યું: એમણે તો માનેલું કે તેએ જે કરી રહ્યા છે તે વાજબી છે. એમની સામે ફરિયાદ કરવાની મારી જરાયે ઇસ્છા નથી. પેલાઓને સન્ન તો થઈ, પણુ ગાંધીજએ મુકદ્મામાં કશે ભાગ લીધો.

૨શ્યો સ્મરણુમાંથી કદી ભૂંસાય એવાં નથી. એમાં પુસ્ષનું ખરું દર્શન થાય છે. આપણુ હિંદી મિત્ર ધણાખરા માણુસોના કરતાં ઊંચી કક્ષાએ જીવે છે. એમનાં કામો! ધણીવાર વેલાં ને વિચિત્ર ગણાય છે, ને કેટલાક લે'કો ધણીવાર એને ઊલટા રૂપમાં સમજે છે. જે ગારાએ એમને એઓળ- ખતા નથી તેઓ માતે છે કે એમના મનમાં કંઈકે નીચ હેતુ છે, પૂર્વની ત્રનમાં કલ્પાય છે એવું કંઈક કપટીપણું ' છે, ને તેથી તેએ આટલા ખધા સંસારવિમુખ દેખાય છે. પણુ જે ગોરાઓ ગાંધીજને ઓળખે છે તેમને એમતી હાજરીમાં પોતાને વિષે શરમ ઊપજે છે.

હું માનું છું પૈસાનું એમને જરાયે આકષેણુ નથી. એમના દેશભાઈ ગુસ્સે થાય છે, ને કહે છેઃ તેએ કશું લેતા નથી, તેઓ અમારા પ્રતિ-

ગાંધીજીની ધમેભાવના ૨3

નિધિ તરીકે વિલાયત ગયા લારે અમે જે પૈસા આપેલા તે તેમણે પાછા લાવીને અમને આપી દીધા. અમે એમને તાતાલમાં જે ભેટો આપી તે તેમણે અમારા નહેર ફૂડમાં આપી દીધી. તેઓ ગરીબ છે કમકે તેએ ગરીબ ખનવા માગે છે.

એમના દેશભાઈ એમને જેઈ ને આશ્ચર્ય પામે છે; એમની વિચિત્ર લાગતી નિઃસ્વાર્થેતા માટે એમના પર ગુસ્સે થાય છે; અને ગર્વ ને વિશ્વાસપૂર્વક એમને ચાહે છે. તેઆ એક અગ્રેસર ને અસાધારણુ પુસ્ષ છે. એમની સાથે ફરવું એક મોડું શિક્ષણુ છે; ને એમનો પરિચય થતાંવેત એમને વિષે પ્રેમ ઊપજે છે.

(૧૯૦૮)

૨. ગાંધીજની ધસઞેભાવના જોસેક્‌ ડોક

ગાંધીજીના ધામિક વિચાર અને ધમેના વિષયમાં એમનું સ્થાન, એને વિષે દેશમાં ધણી ચર્ચા થઈ છે સ્વાભાવિક છે. થોડા દિવસ પહેલાં મને કહેવામાં આવ્યું કે “તેઓ બૌદ્ધ છે.' થોડા વખત પર એક છ૭ાપાએ એમને “ખ્રિસ્તી મુસલમાન ' તરીકે વણુવ્યા હતા -- મિશ્રણુ તો અસાધારણુ કહેવાય ! ખીન કેટલાક માને છે કે તેઓ મૂર્તિપૂન્ન કરે છે. ધણા તેમને થિયોસોફિસ્ટ માને છે. કોઈ પણુ એક ધાર્મિક સંપ્રદાય તેમને સર્વોશે પોતાના હાથમાં રાખી શકે કે કેમ વિષે મને શેકા છે. એક રાતે ધરમાં શાંતિ હતી યારે અમે સવાર સુધી વિષયની ચર્ચા કરી. એનું પરિણામ નીચે આપ્યું છે.

તેમની ૬ઢ પ્રતીતિ છે કે પ્રાચીન હિંદુ ધમે--એટલે કે જૂનામાં જના ધમૈમ્રન્થામાં વ્ણુવેલો હિંદુ ધમે -- શુદ્ધ ધમે હતો, ને તેમાં મૂર્તિપૂન્ન નહેતી; હિંદુસ્તાનની આષ્યાત્મિક શ્રદ્ધા જડવાદથી કલુષિત થવા પામી છે, ને તેને લીધે દેશે રાષ્ટ્રોમાં પોતાનું જે અગ્ેસરપદ હતું તે ગુમાવ્યું છે; સર્વવ્યાપી પશ્વિરે યુગે યુગે જુદા જુદા અવતાર લીધા છે; ગીતામાં શ્રીકૃષ્ણે કહું છે:

૧૪ ભજેસેફે ડાઇ :

જ્યારે જ્યારે મય મેદ પડે છે ને અધમે જેર કરે છે બારે સારે હું અવતાર લઉં છું. સજ્જનોની રક્ષા માટે, દુર્જનોના વિનાશ માટે, ને ધમની સસ્થાપના માટે હું યુગે યુગે જન્મ લઉં છું.

મે કહ્યું: પણુ તમારા ધમૈવિચારમાં ખ્રિસ્તી ધમને કેઈ અગલનું સ્થાન છે ખરું?”

તેમણે કહ્યું: હા, છે. પ્સિ ખ્રિસ્ત એક તેજસ્વી અવતાર છે.

મૈ કહ્યું: એમ તો હું પણુ માતું છું.

ગાંધીજએ નિખાલસતાથી કહયું: તમારો તે મારે અર્થે એક નથી. હું એમને સિંહાસન પર એકલા ખેઠેલા નથી જેઈ શકતો; કેમકે હું માનું છું કે ઈશ્વરે ફરીફ્રીને અનેક અવતાર લીધા છે.

તેમને મન ધમૈ અતિશય વહેવાર વસ્તુ છે. તેમનાં સર્વ કાર્યોનું મૂળ ધય છે. દક્ષિણુ આફ્રિકામાં ચાલી રહેલી સયામ્રહતી લડત સામે એક એવી દલીલ ધણીવાર કરવામાં આવે છે કે તે કેવળ રાજકીય હિલચાલ છે. તેમાં નૈતિક અંશો છે ખરા, પણુ 'તેની સાથે ધમેને કશૈી। સંબન્ધ નથી. ગાંધીજી પોતે માને છે કે રાજકારણુ, નીતિ, વૈપાર-- જે જે વસ્તુને અંતરાત્મા સાથે સંબંધ છે તે બધી --ને ધર્મમાં સમાવેશ થવો! ન્નેઈએ.

એમના મન પર્‌ પસિના ગિરિપ્રવચનની બહુ ઊંડી ૭ાપ પડી છે સ્વાભાવિક છે. પ્રવચનમાં તેમજ ગીતામાં અને લાધ્ટ ઔક એશિયા *- માં જે યાગભૃતિનો ચેતાર છે તે તેમને પૂરેપૂરી રચે છે. આત્મા પર્‌ જ્ય મેળવવો, અને પરમાત્માને જવનનો સુકાની માની ખતાવે તે રસ્તે ચાલવું, પરમ પુરુષાર્થનાં સાધન છે એમ તેઓ માને છે. સર્વોચ્ચ પ્ચેય તે ખુદ્દે સાષ્યું તે, ગાંધીજીના અયે પ્રમાણે સૅંટ ન્નૅને બતાવ્યું તે -- એટલે કે મુઠતાત્માનું પરમાત્મા સાથે સંપૂર્ણું તાદાત્મ્ય -- છે, એવો તેમનો મત છે.

જાઈ પણુ ધર્મે ઠરાવેલા મત “એમના વિચારોને સમાવી લેવા જેટલા વિશાળ હશે કે કેમ, અથવા તો કેઈ પણુ ધાર્મિક સંપ્રદાય એમને પોતાના વાડામાં પૂરી રાખી શકશે કે કેમ, વિષે મને શેકા છે. મહદી, ખ્રિસ્તી, હિંદુ, મુસલમાન, પારસી, બૌદ્ધ અને કનક્યુશિયન સર્વેને ઈશ્વરનાં સતાનો

તરીકે એમના હદયમાં સ્થાન છે. યારે તમે થિયોસોક્રિસ્ટ છે ? મે પૂછ્યુ,

ગાંધીજની ધર્મભાવના ૨૫

તેમણે ભાર દઈને કહ્યું: ના. હું થિયૉસોફ્સ્ટિ નથી. થિયોસોફ્ીમાં એવું ધણે છે જે મને આકર્વેક લાગે છે. પણુ એના બધા મતો ને સિદ્ધાન્તો દું કદી સ્વીકારી શકયો નથી.

વિશાળ સમભાવ ખરેખર સલામ્રહની હિલચાલનેો એક પ્રધાનં સર છે. તેણે હિંદી કોમના સર્વ વિભાગોને સ્નેહત્રંથીથી બાંધ્યા છે. કયા ધમેના માણુસોએ લડતમાં મોટામાં મોટો ફાળે આપ્યો છે તે નક્કી કરવું અશક્ય છે. અહમદ મહમદ કાછલિયા, દાઉદ મહમદ, અને ઈમામસાહેબ અબદુલ કાદર્‌ ખાવઝીર મુસલમાન છે. પારસી સ્સ્તમજ અને સોરાબજી અડાજણિયા પારસી છે. વ્યાસ અને થખી નાધ્ડુ હિંદુ છે. સહુએ જેલ ભોગવી છે. સહુએ યથાશક્તિ સેવા કરવામાં મણા નથી રાખી. સાથે રહીને દુઃખો ભોગવવાથી અને ખીન્ન સહાયકોમાં જે પ્રેમ અને ભ્રાતૃભાવ પેદા થયા છે તેને લીધે ધમેના ભેદો ભુલાઈ ગયા છે. -

ગયા ઔંગસ્ટમાં બનેલો એક બનાવ આના રષ્રન્તરૂપ છે. તામીલ નેતા ચંખી નાને પખવાડિયાની સખત કેદની સન્ન થઈ હતી. તેમની ત્રીજ- વારની જેલન્નત્રા હતી. ગાંધીજએ મતે કહ્યું : ચાલો આપણે સાથે જઈ ને એમનાં બીમાર પત્તીને મળી આવીએ. સેં ખુશીથી હા પાડી. રસ્તે મસ" જિદ્ના મોલવી ને ધમામ, ને એક યટી ગૃહસ્થ અમારી સાથે થયા. એક નાનકડી હિદુ મહિલાને તેને ધેર આશ્વસન આપવા જનાર મેડળ વિંચૅત્ર હતું--ખે મુસલમાન, એક હિંદુ, એક યહૂદી, ને એક ખ્રિસ્તી. બહેન ધર્‌માં ઊભી હતી. મોટા છોકરાએ એને ટેકા આપ્યો હતો, ને તેની આંખ- માંથી આંસુતી ધારા ચાલી રહી હતી. તેને થોડા દ્વિસમાં પ્રસૂતિ થવાની હતી. અમે બધાએ પ્રાર્થના કરવા સાથે માથાં નમાવ્યાં. તે પછી મોલવી ઉર્દૂમાં દિલાસાના થોડાક શખ્દો બોલ્યા. અમે દરેકે અમારી પોતપોતાની રીતે એને આશ્ચાસન આપવાને જે કહી શકાય તે કહ્યું. જે દૈવી પ્રેમ ધમેના વાડાઓ ને ન્નતિ ને રંગના ભેદો જેઈ ને હસે છે તે પ્રેમતી ઝાંખી થવાના જે અનેક પ્રસંગો છેલ્લા કેટલાક વખત થયાં જેવામાં આવ્યા છે તેમાંના એક

પ્રસંગ હતો. ગાંધીજના આદશેનું પ્રેયક્ષ દરીન હવું.

“મુખ્યત્વે ગાંધીજની અહિંસાની ભાવનાને લીધે, તથા આરિગ્ય વિષેના તેમના વિચારોને લીધે, નિરામિષાહાર તેમને ધાર્મિક સિદ્ધાંત છે.

૨૬ જોસેફ્‌ ડોક

લડાઈ તેમની માતાની અસર તળે નાનપણુમાં લડાઈ ચૂકેલી, પણુ યારથી માંસાહારનો યાગ એમને માટે પાકી શ્રદ્ધાનો વિષય થઈ પડ્યો છે, ને તેઓ ઉત્સાહપૂર્વક એને! ઉપદેશ કરે છે. ટ્રાન્સવાલની જેલોમાં ન્યારે અધિકારી- ઓએ ખોરાકમાં ધીની જગાએ જાનવરની ચરખી વાપરવાનો આગ્રહ રાખ્યો સારે તેમના અનુયાયીઓએ એને અડકવાને બદલે ભૂખ્યા રહેવું પસંદ કર્યું હતું.

સાદી રહેણી પણુ એમને એક સિદ્ધાંત છે. સર્વ પ્રકારના મોજશોખ ને ભોગવિલાસ ખૂરી ચીજ છે એમ તેઓ માને છે. તેએ કહે છે કે આપણા જમાનાની ધણી બીમારીઓ ને ધણુંખરંં પાપ કારણુને આભારી છે. દેહ પર્‌ કડક સયમ રાખવે।, તપ ને તિતિક્ષા વડે દેહનું દમન કરવું, ને થોર તથા ટૌલસ્ટૌયતી પેઠે પોતાની જરૂરિયાતો ધટાડી ઓછામાં ઓછી કરી નાખવી, એમાં એમતે ખરેખરો આનંદ આવે છે. આનંદની બરેખરી કરી શકે એવો ખીન્ને કોઈ આનંદ હોય, તો તે ખીન્ન માણસોને રસ્તે દોરવાનો છે. તેઓ જેહાનીસખગેમાં જે ધરમાં સામાન્યપણે રહે છે યાં બેસીને હું લખી રહ્યો છું. એક બાજુ ખુલ્લો ચૂલો છે. એક તરક્‌ તેમની સૂવાની પથારીને વીરે વાળીને મૂકેલો છે. તેઓ અહીં જે જીવન ગાળે છે તેના કરતાં અધિક અભિમાનરહિત ને પ્રમાદરહિત જીવન કલ્પવું મુશ્કેલ છે. દેહની આળપંપાળ કરે એવી એકેએક ચીજને અહીં યાગ કરેલો છે. આપણા મિત્ર જેને કર્તવ્ય માને છે તે કરે છે; જે જે અનુભવ થાય છે તેને શાંતિથી ઝીલી લે છે; માન મળે તો અભિમાન વિના લે છે; અને કૂરજ બનવતાં અપમાન વેઠવા વારે આવે તો, જેમ નકામો થયેલો ડગલે માણુસ ઉતારી નાખે, તેમ માનને જતું કરે છે.

વશે જિ ચય્ચેસ્દ્રિયાળિ તસ્ય પ્રજ્ઞા પ્રતિજિસા

ગાંધીજ સાંપ્રદાયિક અર્થમાં ખ્રિસ્તી નથી. એને માટે રૂહઢિમાન્ય ખ્રિસ્તી ધર્મે પોતાનો વાંક કાઢવાનો છે. ખ્રિસ્તી ધમે ધસિ ખ્રિસ્તતે જે વેશ પહેરાવે છે તે વેશમાં ઘસતી પ્રેમળતા જવાનું વસાહતોમાં કેઈ હિંદીને મન ભાગ્યે થાય એવું છે. હિદ અને ચીનના જે હરે માણસો આપણી વચ્ચે વસેલા છે તેમના જીવનમાં જનેહાનીસબર્ગના ખ્રિસ્તી ધમેસંધે સૈ રસ લીધો છે ? લગભગ કૅઈ નહીં. ધ્સિએ જેમને માટે પ્રાણાર્પણુ કર્યુ * તે જીવોમાં એમનો પણુ સમાવેશ થાય છે, એવી લાગણી તેમનાં મનમાં પેદા

ગાંધીજની હિંમત ૨૭

કરવાને આપણે પ્રેયત્ન કર્યો છે ખરે ? જરાયે નહીં. કોઈ કોઈ વ્ક્તિઓએ હૂટાછવાયા પ્રયત્નો કર્યા છે ખરા; અને થોડાક હિંદીઓ ખ્રિસ્તી દેવળામાં આવે પણુ છે. પણુ મોટે ભાગે તો આપણે તેમને અળગા રાખ્યા છે. જે ખોબા જેટલા માણુસોએ પસુના ધમેસંધમાં હજુ પણુ પ્રેમાળ હઘ્ય છે એમ બતાવવાને। પ્રયાસ કર્યો છે, અને એફ પીડિત પ્રજ્નની વતી એક શખ્દ પણુ ખોલવાની હિંમત કરી છે, તેમને સર્વ પ્રકારની ગાળો દેવામાં આવી છે, ને હિદીઓની સાથે તેમના પર પણુ સિતમ